પુસ્તક–સ્વીકાર

આ યાદી અધુરી છે; પુરી કરવામાં મદદ કરવા વીનંતી છે.

(મને ભેટ મળેલાં પુસ્તકો)
ક્રમ    પુસ્તકનામ          લેખક                      પ્રકાશક                    કીંમત
૧)      સુવાસની લ્હાણી       ડૉ. યોગેન્દ્ર વ્યાસ              કર્મયોગ ટ્રસ્ટ           ૧૦૧/–
૨)      રેશનલીઝમઃ             સં. ઈન્દુકુમાર જાની           નયામાર્ગ              ૪૦/–
૩)      વીવેકને વળાંકે          રમણ પાઠક ‘વાચસ્પતી’      ગીતા વી. ચૌહાણ     ૫૦/–
૪)     બહિષ્કૃત ફૂલો             નીરવ પટેલ                   નીરવ પટેલ           ૧૦૦/–
(દલિત કાવ્યો)
૫)     રેશનાલીઝમના રંગ   રમણ પાઠક (સં.સુનીલ શાહ) માનસ પ્રદુષણ નીવા. ૧૦૦/–
૬)     નવેસર (ગઝલો)      ડૉ. મહેશ રાવલ               ભાવિન રાવલ         ૧૦૦/–
૭)     સુશીલા (હાસ્યલેખો)  હરનિશ જાની                  હર્ષ પ્રકાશન           ૧૦૦/–
૮)     મારા હિસ્સાનો સૂરજ   ગૌરાંગ ઠાકર                  ગૌરાંગ ઠાકર          ૫૦/–
૯)     જોડણીશુદ્ધી–જોડણી    રામજીભાઈ પટેલ         સુરાણી ભીખુભાઈ      ૮૦/–
સુધાર
૧૦)    આંખ આડે પાંપણ     પ્રવીણ પટેલ ‘શશી’          ખ્યાતિ પબ્લીકેશન    ૮૦/–
૧૧)    પૂર્ણિમા(નવલકથા–૪) પ્રવીણ પટેલ ‘શશી’      નવભારતસાહિત્ય    ૧૨૫/–
૧૨)    અકૂપાર (અશોક મોઢવાડિયા દ્વારા ભેટ)              ગૂર્જર                 ૨૦૦/–
૧૩)    કર્ણલોક     ( ”       ”   ”  )                                       ગૂર્જર                 ૧૫૦/–
૧૪)    અગ્નિકન્યા ( ”     ”          ”          )                       ગૂર્જર                 ૧૫૦/–
૧૫)    તોપમાળો (કાવ્યો)    મનહર જમીલ                 લેખક                  ૮૦/–
૧૬)    મારી વાચનકથા       દર્શક                           ગુ.સા. અકાદમી       ૫૦/–
૧૭)    કાલેલકર ગ્રંથાવલિ   (નીલમબહેન દ્વારા)            પ્રકાશન સમિતિ
૧૮)    અંતિમ પ્રકરણ        લેખિકા નીલમબહેન દ્વારા)     હર્ષ પ્રકાશન           ૮૦/–
૧૯)    પ્રભુની પરાવાણી      પ્રભુદાન ગઢવી (તરફથી)     દેવશી પટેલ           ૪૦/–
૨૦)    સળગતી હવાઓ      સરૂપ ધ્રુવ (તરફથી)           સંવેદન સાંસ્કૃતિક મંચ૭૫/–
૨૧)    હસ્તક્ષેપ               સરૂપ ધ્રુવ (તરફથી)                         ”  ”                   ૧૨૫/–
૨૨)    પ્રસાદી (કાવ્યો)       ગણેશભાઈ ડાભી (તરફથી)   લેખક          –
૨૩)    અક્ષરનું એકાંત                માધવ રામાનુજ (તરફથી)    સ્વર પ્રકાશન  ૫(ડો.)
૨૪)    તમે                      માધવ રામાનુજ (તરફથી)                 ”  ”                 ”   ”
૨૫)    જિપ્સીની ડાયરી       કૅપ્ટન નરેન્દ્ર (તરફથી)        ગૂર્જર         ૩૫૦/–
૨૬)    પૂર્વોત્તર ભારત        પ્રકાશ નાકરાણી (તરફથી)    પોતે           ૧૫૦/–
૨૭)    मेरा अपना आसमां     हर्ष ब्रह्मभट्ट (तरफथी)         नवभारत              १७५/–
૨૮)    ખુદનેય ક્યાં…?        હર્ષ બ્રહ્મભટ્ટ                    નવભારત      ૧૭૫/–
૨૯)    કોરે કાગળ સહી       મહેશ દવે (તરફથી)           ઈમેજ પબ્લિ.  ૭૦/–
૩૦)    વેદ દર્શન              ભાણદેવજી (બટુકભાઈ દ્વારા)  પ્રવીણ પ્રકા.   ૧૫૦/–
૩૧)    ચાલો વૃદ્ધ થતાં…      કશ્યપ દલાલ (તરફથી)      પોતે           –
૩૨)    સુખમણિ ભજનો       બટુક મહારાજ                 સુખમણિ આશ્રમ ૩૦/–
ક્રમ
પુસ્તકનું નામ
પ્રકાશક
લેખક
અન્ય
પ્ર.વર્ષ
કિંમત
૦૦૦૧
કલ્કી સંસ્કૃતિનુ ભાવિ
ગૂ, વિ.
રાધાકૃષ્ણન
નગીનદાસ પારેખ
ગુજરાતી વ્યાકરણ
પાઠ્યપુસ્તક
સરકાર
––
ચાલો આપણે વૃદ્ધથતાંશીખીએ
પોતે
કશ્યપ દલાલ
––
જોડણી–પ્રવેશ
અનડા
રતિલાલ સાં. નાયક
––
નવયુગ ગુજ. વ્યાકરણ
નવ.બુકડીપો
પ્ર.જોશી/યો.વ્યાસ
ધો. ૬
   ”           ”
  ””   ”
  ”   ”
ધો. ૫
કાવ્યમય વ્યાકરણ
અનડા
અનંત વા. જાની
ભાષાપરિચય/ગુ.ભા.નું સ્વરૂપ
યુનિગ્રંનિબો.
જયંત કોઠારી
આ. ૫મી
સાર્થ ગૂજ.જોડણીકોશ પુરવણી
ગૂ.વિદ્યાપીઠ
સંપાદકો
૨૦૦૫
૧૦
રેશનાલીઝમના રંગો
જમના.કોટેચા
રમણ પાઠક
સં. સુનીલ શાહ
૧૧
જોડણીકોશ વિશે
અક્ષેભારતી
ભૃગુરાય અંજારિયા
જ.કો/સુઅંજારિયા
૧૨
મુલ્યો અંગે નેહરુ
મધુબહેન જાની
કનુભાઈ જાની
૨૦૦૫
––––––––––––––––––––––––––
(અપુર્ણ યાદી)
૧) ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’
લેખક : શ્રી જગદીશ શાહ
પ્રથમ આવૃત્તી : જૂન ૨૦૧૨; કીમત રુ. ૫૦/–;
પ્રકાશક : વડોદરા જિલ્લા સર્વોદય મંડળ, વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા – ૨૧.
==========
૨) જાગૃત નાગરિક (સામયિક)
તંત્રી : શ્રી અશોક દામાણી
પ્રકાશક – માલીક : જાગૃતજન પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ
સંપર્ક : ફોન: 079 26307423
ઈમેઈલ: info@jagrutjan.org
site: www.jagrutjan.org