Category: netvishva

વાંચવું, વીચારવું અને ‘લખવું એટલે…’

આજના તા. ૧૮/૮ના દિવ્યભાસ્કરમાં શ્રી રઘુવીરભાઈની કૉલમ ‘સાહિત્ય વિશેષ’માં આપણા સૌ માટે પ્રેરણાના સ્રોત જેવો લેખ મુકાયો છે. ભાવનગરની મ.કૃ.યુનિવર્સિટીના અનુસ્નાતક વીભાગના વડા શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા વીદ્યાર્થીઓને ‘વિદ્યાર્થીની કલમનો સહિયારો આનંદ પ્રતિબિંબ’ એ શીર્ષકથી “લખવું એટલે–” એવા વીચારથી “પ્રતિબિંબ”નામક…

45 total views, no views today