Category: geet

શાંત છું…..

ક્લાન્ત છું. એટલે તો શાંત છું.   આભથી વરસી રહી સંપત્તી, તે વહી, ભળી ગઈ સાગરે; પ્રવૃત્તી એ કામની છે કે નકામી ? ભ્રાન્ત છું……..ક્લાન્ત છું.   અંતરે ઉલ્લાસ છાયો લાગતો, ગ્રીષ્મમધ્યે શીતવાયુશો, ઘડીભર લાગતો ! કાવ્યશબ્દે એનું અવતરણ જોઈને…..સંભ્રાન્ત…

11 total views, no views today

સુરસુરિયાં

૯ સુરસુરીયાં ! એક શ્વાસે રચાયેલીપ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે ************ નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી…

4 total views, no views today

અંતર

અંતર અંતર છલક છલક મમ  છલકે ! પુલકિત પુલકિત મન શું મલકે તવ નયનનની પલકે ! રોમ રોમમાં    હર્ષ   અનુપમ, મધુર મધુર ક્ષણક્ષણ આ અનુભવ; હૃદય-પદ્મને દલદલ  નવનવ ઉમંગ-ઝલકણ ઝલકે ! – જુગલકિશોર   5 total views, no views today

5 total views, no views today