Category: chhandas

સ્વતંત્રતા આવી હતી શું ?

– જુગલકીશોર. પુરાં કરી વર્ષ પચાસ સામટાં સ્વતંત્રતા ઉજવવા મથે જો પ્રસંગ આ પાવનકારી  આજે – ભુલી જઈ ભુત–ભવીષ્ય–વાત ! સેવ્યાં હતાં સ્વપ્ન અનીદ્રઆંખે, સેવી હતી નેક અનેક આશા; સેવ્યાં કરી ’તી અગણી અપેક્ષા. પરંતુ રે, ઉત્સવ–ઘેલછામાં સ્વાતંત્ર્યના ઘોર નગારખાની…

43 total views, no views today

ફેસબુકીયમ્ !

(નોંધ : ગઈકાલે એકદમ જ કેટલુંક પદ્ય સુઝી આવ્યું તે બસ એમ જ ફેસબુકને પાને લખી દીધેલું….અહીં આ સાઇટપાને સંઘરવા પુરતું મુકવાના ઉપક્રમે રજુ કરું છું. ) વિવેચકઃ “સર્જક નથી થયો તું રે,કવિ તું શીદ ગુમાનમાં રાચે !” કવિઃ “કવિ…

43 total views, no views today

ગાંધી સરીખો બનવા માટે !!

(મિશ્રોપજાતિ) ગાંધી સરીખો બનવા મહાત્મા ઉરે ધરી આશ ઘણું કર્યું મેં : ચોરી કરી મેંય લગીર સ્વર્ણની, આસ્વાદ લીધો અજમાંસનોયે, પીધાં ઘણાં મેંય સિગારઠૂંઠાં, મૂંડો રખાવ્યો, પરિધાન પોતડી –નુંયે કર્યું મેં કંઈ એક વર્ષ, પત્રો લખ્યા રદ્દ થયેલ રૅપરે, બાફેલ…

39 total views, no views today

ગુર્જરી–નીર્ઝરી !

 (ઉપજાતી) મેં જન્મતાંવેંત રડીરડીને અસ્તીત્વ મારું પ્રગટાવીયું હતું, ને માતૃઅંકે રહીને કર્યું હતું જે – તે માતૃભાષામહીં ગાન તો હતું !! એ ગાનનાં માન વધ્યાં કર્યાં ને વધ્યાં કર્યાં માન શું ગુર્જરીનાં ! જીવ્યા સુધી સાથ ન છોડનારી – રે,…

30 total views, no views today

કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે (અનુષ્ટુપ)   ઝાલી   હેમંતનો  હાથ, શીશીરે  સાચવ્યો   રુડો શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં. ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી – તન્મને   તગડાં   કીધાં,  વસાણાં  ખવડાવીને ! વસંતે  ચાર્જ  સંભાળ્યો,  કેસુડે પ્રગટ્યા દીવા, ખર્ખર  ખરીયાં  જુનાં; રંગગંધે  સજ્યાં  નવાં. ગ્રીષ્માડી આવતાં, એણે  કાળો કેર કરી દીધો; નભે…

36 total views, no views today