Category: jugalkishor

કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે (અનુષ્ટુપ)   ઝાલી   હેમંતનો  હાથ, શીશીરે  સાચવ્યો   રુડો શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં. ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી – તન્મને   તગડાં   કીધાં,  વસાણાં  ખવડાવીને ! વસંતે  ચાર્જ  સંભાળ્યો,  કેસુડે પ્રગટ્યા દીવા, ખર્ખર  ખરીયાં  જુનાં; રંગગંધે  સજ્યાં  નવાં. ગ્રીષ્માડી આવતાં, એણે  કાળો કેર કરી દીધો; નભે…

18 total views, no views today

માસ્તર મારેય ખરા ને… … (ભણતાં–ભણાવતાં – ૨)

ઉમરાળાની શાળાનો અભ્યાસ એટલે માંડ બેએક વર્ષ ! લગભગ ૧૯૫૦–૫૧ સુધીનો. માતાના અવસાનટાણે ઉંમર સાડાપાંચથી છ જ વર્ષની અને તેમની ગેરહાજરીમાં બાપુજી હવેલીની સેવામાં પહોંચી શકતા નહીં એટલે પછી મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) કે જેઓ તળાટી હતા ને દર ત્રણ વરસે…

41 total views, no views today

શેં ?!

શબ્દ છેઅર્થછેતોય આ કાવ્ય શુંવ્યર્થછે ? ભાવ છેવિચારછેકાવ્ય-વ્યવહારને શોભતોપ્રચારછે. જૂથનાં જૂથ છેપ્રશંસા કાજ તત્પર સદાYouth છે. કવિસભાકવિત સંમેલનોરાજ-સહયોગનેજ્યોતિષોએ કહ્યોકુંડળી યોગ છે. પ્રેસ છેપુસ્તકોને પ્રકાશિત થવા‘ખાસજન’નીનવાયેશ છે. મૂલ્ય…શું આજ મૂલ્યાંકનોનુંકશું મૂલ્ય છે…. વિવેચનોપ્રવચનોક્યાંક રસદર્શનો કાજતો‘નિજજનો’સદા ઉપલબ્ધ છે — શબ્દ છે‘શબ્દને જોઈતો’અર્થ…

8 total views, no views today

શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

આજથી આ એક નવો વીભાગ શરુ કરી રહ્યો છું. આશા રાખું, બીજા મારા કેટલાક અટકી કે બંધ પડેલાઓની જેમ આને પણ એ રોગ ન લાગી જાય ! – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– (ભણતાં–ભણાવતાં –૧) શાળાનું પ્રથમ પગથીયું ચડ્યા  ભણવું એક વાત છે…

5 total views, no views today

તતકાળ મળ્યો

  દોડવું ’તું ને ઢાળ મળ્યો ભુખ્યાં થયાં ત્યાં થાળ મળ્યો.   રાજકુંવરી હશે અહીં કૈં – સોનેરી આ વાળ મળ્યો.   ડુંગર ડુંગર બહુ બહુ ખુંદ્યા હીરો ઘર–પરસાળ મળ્યો.   કરતાલોને અડકી જોયું કેદારો  તતકાલ મળ્યો.   રાસ તણું…

9 total views, no views today

શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક વાર્તા અંગે કેટલુંક… …

“બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ” (લેખક : પ્ર. શાસ્ત્રી) ‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને  ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા,…

15 total views, no views today

ઉત્સવનેય કદી એની પીડાસહેવા દો !

વહેવા દો મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,    દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો. ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો કદીક સાવરણીને પણ  લાવો લેવા દો. તહેવારો તો આવનજાવન કરતા રહેશે; વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.…

2 total views, no views today

કવી છું.

મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી સેલ્ફછવી છું – કવી છું. શબ્દો અને અર્થો અને અલંકારો–વક્રોક્તીઓમાં સૌંદર્યો શોધતાં અંધાધુંધ ઉભી થઈ જતી ભવાટવી છું – કવી છું. સમારંભોમાં એકસમાન લાગતા આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં, મંચસ્થ મુરબ્બીઓમાં ને એમના માઇકોમાં વહી રહેલા ધ્વનીઓમાં છુપાઈનેય પ્રગટતો રહેતો…

8 total views, no views today

સુરસુરિયાં

૯ સુરસુરીયાં ! એક શ્વાસે રચાયેલીપ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે ************ નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી…

4 total views, no views today

અંતર

અંતર અંતર છલક છલક મમ  છલકે ! પુલકિત પુલકિત મન શું મલકે તવ નયનનની પલકે ! રોમ રોમમાં    હર્ષ   અનુપમ, મધુર મધુર ક્ષણક્ષણ આ અનુભવ; હૃદય-પદ્મને દલદલ  નવનવ ઉમંગ-ઝલકણ ઝલકે ! – જુગલકિશોર   5 total views, no views today

5 total views, no views today