Category: anya

વીદ્યાગ્રહ : કેટલીક સ્પષ્ટતાઓ કરવાની જરુરી છે :

–કનુભાઈ જાની 1 ] ભાષા, લીપી, જોડણી, મુદ્રણ ચારેયમાં સુધારા કેટલાકને સુઝે, તે જરુર પ્રયોગે અને પ્રયોજે, માત્ર એને તે બધા પોતાના અંગત પ્રયોગો છે તેવી ઓળખ આપે.’ઉંઝા જોડાણી’ કે ‘ગુજરાતી ભાષા પરીષદ’નું નામ ન આપે. પ્રયોગો ઈષ્ટ. પણ તે…

116 total views, no views today

આંધળી માનો મોબાઇલ

એક જમાનામાં ‘આંધળી માનો કાગળ’ ગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે, પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની…

95 total views, 2 views today

ગાંધી સરીખો બનવા માટે !!

(મિશ્રોપજાતિ) ગાંધી સરીખો બનવા મહાત્મા ઉરે ધરી આશ ઘણું કર્યું મેં : ચોરી કરી મેંય લગીર સ્વર્ણની, આસ્વાદ લીધો અજમાંસનોયે, પીધાં ઘણાં મેંય સિગારઠૂંઠાં, મૂંડો રખાવ્યો, પરિધાન પોતડી –નુંયે કર્યું મેં કંઈ એક વર્ષ, પત્રો લખ્યા રદ્દ થયેલ રૅપરે, બાફેલ…

22 total views, 1 views today

‘તમારો લેખ વાંચ્યો !’

– કલ્પના દેસાઈ (નોંધ : આ નવી વેબસાઇટ જુના નામે જ શરુ થઈ છે. અગાઉ જણાવ્યા મુજબ કેટલાંક સાહીત્યસ્વરુપો વાચકોને ગમશે જ એમ ધારીને લેખકોને તેમનાં લખાણો મારી આ સાઈટ પર પ્રકાશીત કરવા માટે આમંત્રણો મોકલી રહ્યો છું. આ પ્રકારનાં…

14 total views, 1 views today

જીવતાં જગતીયું : “ઘર વેચીને કાયટું કરજો”

પરમ મીત્ર ગોપાળભાઈ પારેખે મોકલેલી પ્રસાદીનું વીતરણ : ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ઘર વેચીને કાયટું કરજો (જમભૂમિ પ્રવાસી, રવિવાર /28/10/2018/મધુવન પૂર્તિ/પાનું:4) કાવ્યયાત્રા/ઉદયન ઠક્કર દળણાં ના દાણા ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ…

7 total views, 1 views today