श्रावणस्य प्रथम दिवसे…

આજથી મારા નેટગુર્જરીના રુપરંગમાં કેટલાક ફેરફારો જોવા મળશે.

નવા રંગના આ પાનાં પર આજનો પ્રથમ લેખ શ્રી મહેન્દ્રભાઈ ઠાકર અંગે છે. મારા બ્લૉગ પર આપણા બ્લૉગરમીત્રોના પરીચયો મુકવાનું ગમે છે. આ માટે કેટલીક વાર મીત્રોને આમંત્રીને વીગતો મગાવું છું.

આજ પણ એ વાત દોહરાવીને અપીલ કરી રહ્યો છું કે આપની અગત્યની ખાસ કરીને બ્લૉગ કે સાઈટ અંગેની ટુંકાણમાં અને તૈયાર લેખના જ સ્વરૂપે મોકલી આપશો તો ખુબ ગમશે.

– જુગલકીશોર

22 total views, 1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *