અંતર

અંતર

અંતર છલક છલક મમ  છલકે !
પુલકિત પુલકિત મન શું મલકે
તવ નયનનની પલકે !

રોમ રોમમાં    હર્ષ   અનુપમ,
મધુર મધુર ક્ષણક્ષણ આ અનુભવ;
હૃદય-પદ્મને દલદલ  નવનવ
ઉમંગ-ઝલકણ ઝલકે !

– જુગલકિશોર

 

32 total views, 1 views today

1 comment for “અંતર

  1. December 9, 2018 at 9:41 am

    ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *