છેતરતા શબ્દો

કેટલાક છેતરતા શબ્દોની જોડણી (સાર્થ ગુજ. કોશ મુજબ.)

આંસુ

ટહુકો/ટહુકવું/ટહુકાર

ખૂલવું / ખુલ્લું

જાદુ/જાદૂ/જાદુ–દૂઈ

લૂંટવું/લૂંટંલૂંટા/લૂંટાલૂંટ/લૂંટાવું/લૂંટાવવું/(લૂંટવુંનું કર્મણિ ને પ્રેરક)

લૂટવું/લુટણિયું/લુટાઉ/લુટારુ/લુટાવું–વવું/(લૂટવુંનું કર્મણિ–પ્રેરક)

ઇન્સ્ટિટ્ યૂટ

ખેડુ/ખેડૂત

ઇજારો

સીતા/સીતાફળ

રુચિ

ટુકડી–ડો

સિંચવું/સિંચાવું–વવું/

સીંચવું–ચાવું–ચાવવું

હરીફ–ફાઈ

ચૂંટણી/ચૂંટવું–ટાવુ–વવું

ટીચર

હાઈસ્કૂલ

કારકુન

મૂંઝવણ/મૂંઝવાવું/મૂંઝાવુ–વવું

દીપાવવું

નિમણૂક

વસતિ/તી

ચીંધવું–ધાવું

ક્ષત્રિય/ક્ષત્રી

ફૂંક/ફૂંકાવું

દીવાલ

અદ્ ભુત

સર્વાંગી/ગીણ

ઝળક–વું

પૂરવું/પુરાવવું

અંગુલિ/લી

હોશિયાર–રી

પુરવાર

પૂજવું/પૂજા/પૂજાવું/પૂજન

સ્વીકાર–વું/સ્વીકારાવું–વવું

હાનિ–કર–કર્તા/કર્ત્તા

દૂધ/દુધાળું

ટૂંકું/ટૂંકાવું–કાવવું

દૂરબીન

ભાથું

ઇતરવાચન

કાર્ટૂન/કારટૂન

ચોટવું/ચોટાડવું/ચોટાડાવું–વવું

ચોંટવું/ચોંટાવું/ટાડાવું–વવું

ચોટડું/ચોટડૂક/ચોટણ

પેન્ટ/પેઇન્ટિંગ

પ્રસંગોપાત્ત

77 total views, 3 views today